ભાવનગરના 30થી વધુ ગામના ખેડૂતો કેનાલ તરફ મીટ માંડીને બેસ્યા છે, પણ....
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક અને ગુંદી સહિતના 30થી વધારે ગામો આજે પણ આ વિસ્તારમાંથી પસાર થતી ડાબા કાંઠાની કેનલોમાં ખેતીના પાણી માટે પાણીની રાહ જોઈ રહ્યા છે. આ વિસ્તારની કાચી કેનાલો છેલ્લા ઘણા વર્ષોથી કોરી ધાકોર જોવા મળી રહી છે. શેત્રુંજી ડેમમાં ભરપૂર પાણી હોવા છતાં ડેમનું પાણી અહીં કેટલાય વર્ષોથી પહોંચ્યું નથી. આવો જાણીએ શુ કહે છે આ વિસ્તારના ખેડૂતો...