વડાલી પોલીસે દાખવી જબરી માનવતા, વિગતો જાણવા કરો ક્લિક
આમ તો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતી હોય છે પણ સાબરકાંઠાના વડાલી પોલીસે સેવાની ફરજ પણ પૂરી કરી. પોલીસને વડાલી નગરમાં અવાવરું જગ્યાએથી એક બાદ એક એમ પાંચ બાળકો મળી આવ્યા હતા. આ બાળકોને પોલીસ કર્મચારીઓ તેમની આંગળી પકડી પા...પા... પગલી કરી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. તેઓને બાળકને રમકડા પણ આપ્યા અને માતા-પિતાની હુંફ પૂરી પાડી હતી. એટલું જ નહિ, હવે તેમના અભ્યાસ અને તેમના ઉછેરની પણ તજવીજ હાથ ધરી છે.