શું તમે પણ મોબાઇલ વિના નથી રહી શકતા?, જાણો આ બિમારીના શું છે લક્ષણ?
આજના સમયમાં મોબાઇલ માણસની જરૂરિયાત બની ગઇ છે... જો ફોન ન હોય તો માણસના ઘણા કામ અટકી જાય છે.. એટલે કે, સ્માર્ટ ફોન એક આદત થઇ ગઇ છે... ઘણા લોકો એવા છે જે મોબાઇલ વિના રહી શકતા નથી... આ કોઇ સામાન્ય વાત નથી પરંતુ એક બિમારીના લક્ષણ છે