મોરબી જીલ્લામાં પાસા કન્વીનર હાર્દિક પટેલ, લલીત વસોયા સહિત ચાર સામે બીન જામીન પાત્ર વોરંટ ઇશ્યુ કરાયું છે. વર્ષ 2017માં યોજાયેલ સભામાં મંજુરી ન હોવાથી હાર્દિક સહિત 34 સામે ટંકારામાં ગુનો નોંધાયો હતો. આજે કોર્ટમાં રેશમા પટેલ, વરૂણ પટેલ, લલીત કગથરા, કિશોર ચીખલીયા સહિતા 29 હાજર રહ્યા હતા.