ગાંધીનગરમાં બિન અનામત વર્ગની મહિલાઓએ 120 દિવસ ઉપવાસની આપી ચીમકી
ગાંધીનગરમાં 1-8-2018ના પરિપત્રને રદ કરવા સામે બિન અનામત વર્ગની મહિલાઓની વિશાળ રેલી કાઢવામાં આવી છે. બિન અનામત વર્ગના આગેવાનોએ ગાંધીનગર કલેકટરને આ મામલે આવેદન પત્ર પાઠવ્યું છે. ત્યારબાદ આ આગેવાનો મુખ્યમંત્રી નિવાસ સ્થાન તરફ નીકળી ગયા. તેઓ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમય લઈને તેમની સાથે વાતચીત કરવા માંગે છે.