બગી કે અશ્વ નહીં પણ બુલ્ડોઝર પર સવાર થયા વરરાજા, ચારેકોર બુલડોઝર વરઘોડાની ચર્ચા
જેસીબીમાં નીકળેલા વરઘોડાના આ દ્રશ્યો છે પંચમહાલના... જ્યાં કાલોલના ચલાલીમાં આ અનોખો વરઘોડો નીકળ્યો હતો... બગી કે ઘોડાની જગ્યાએ બુલડોઝર પર વરઘોડો નીકળ્યો હતો...