રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે અનોલાઇન સોપિંગ વેબસાઇટો દ્વારા ચાઇનીઝ દોરી અને તુક્કલનું ધુમ વેચાણ કરાવમાં આવી રહ્યું છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે.