કાશ્મીરમાં ઉગ્યો શાંતિનો સૂરજ, NSA અજીત ડોભાલે લીધી કાશ્મીરની મુલાકાત
કલમ 370 નાબૂદ થવાની સાથે જ કાશ્મીરમાં અભૂતપુર્વ શાંતિનો સૂરજ ઉગ્યો છે.કાશ્મીરમાં સ્થિતિ એટલી સામાન્ય છે કે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આમ કાશ્મીરી જનતાને રસ્તા વચ્ચે જઈને મળ્યા.રસ્તા વચ્ચે તેમણે કાશ્મીરી જનતા સાથે ગુફ્તેગો પણ કરી.દેશના દુશ્મનોને કદાચ કાશ્મીરમાં અમનના આ દ્રશ્યો જોવા નહી ગમે પણ આ જ એ હકીકત છે જેની પેરવી ભારત સરકાર કરતી આવી છે.ડોભાલ ન માત્ર કાશ્મીરીઓને મળ્યાં પરંતુ તેમણે ત્યાં રસ્તા વચ્ચે બધાની સાથે નાસ્તો પણ કર્યો.તેમણે પોલીસ જવાનો અને સેનાના જવાનો સાથે પણ સ્થિતિને લઈને મહત્વની ચર્ચા કરી હતી.