જામનગરમાં NSUI કાર્યકરો નીકળ્યા કોલેજ બંધ કરાવવા
જામનગરમાં બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે આજે NSUIનું કોલેજ બંધનું એલાન જાહેર કર્યું છે. આ સાથે જ NSUI દ્વારા કોલેજોને બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.