ઓઢવમાં ગોળી વાગતા મહિલાના મોતનો મામલો.બનાવ બાદ પતિ ફરાર.અમીતસિંઘ ઉર્ફે સોનુ પંજાબી સવારે દૂધ લેવાના બહાને થયો ફરાર.બાળકોએ તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરી.