શું ખરેખર જૂના સિક્કા લાખોમાં વેચાય છે? ક્યાંક કાયદા વિરુદ્ધ તો નથી`ને..?

તમે સાંભળ્યું હશે કે, જૂના સિક્કા અને સ્પેશયલ નંબર વાળી નોટો માર્કેટમાં લાખો રૂપિયામાં વેચાય છે. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ વાતો કેટલી સાચી કેટલી ખોટી એ તો ફેક્ટ ચેક બાદ જ ખબર પડે છે.