જામનગરમાં હાઈવે પર બાઈક અકસ્માત, જુઓ ઘટનાના CCTV ફૂટેજ
જામનગરમાં હાઇવે પર અકસ્માતની LIVE ઘટના CCTVમાં કેદ થઈ છે. રોંગ સાઇડમાં જતો બાઇક ચાલક કાર સાથે અથડાયો હતો. ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.