વડોદરામાં સિટી વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. હનુમાન પોળમાં આવેલા શ્રીજીધામ કોમ્પલેક્ષના ત્રીજા માળે આગ લાગી હતી. જેમાં એકનું મોત નિપજ્યું છે.