એક એવું ફળ જેમાં છાલ પણ નથી અને કોઇ બીજ પણ નથી, શરીર માટે પણ છે ખૂબ જ ફાયદાકારક...
સામાન્ય રીતે દરેક ફળમાં છાલ અને બીજ હોય છે... પરંતુ તમે એવા ફળ વિશે ક્યારેય વિચાર્યું છે અથવા તો જોયું છે... જેમાં કોઇ છાલ પણ નથી અને તેમાં બીજ પણ નથી... આમ તો એ ફળ નાનું એવું છે જેને આસાનીથી ખાઇ શકાય છે... સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે...