અમદાવાદ: એસઓજી ક્રાઇમના એક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
અમદાવાદ એસઓજી ક્રાઇમના એક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ ને એસઓજીના ડીસીપી હર્ષદ પટેલએ સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે આ જ પીએસઆઇ ભટ્ટ અને તેમની સાથેના ચાર કોન્સ્ટેબલો સામે ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયો છે. લીંબડીના સોની કિરીટ ભાઇ બાલાણી શહેરમાં આવ્યા હતા ત્યારે આ પીએસઆઇને બાતમી મળી કે તેમની પાસે હથિયાર છે.