મહેસાણામાં ડુંગળી મોંઘી થતા નાસ્તામાંથી ગાયબ થઇ
ડુંગળીના ભાવ દિન પ્રતિ દિન વધી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓના બજેટની સાથે સાથે નાસ્તા હાઉસમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જેમાં ડુંગળી વિનાનો નાસ્તો સ્થાનિકો કરવા મજબુર બન્યા છે અને 100 રૂપયે કિલો ડુંગળી હોવાના કારણે દુકાનદાર પણ પોતાના ગ્રાહકોને નાસ્તા સાથે ડુંગળી આપી શકતા નથી. જેના કારણે દુકાનદારના ગ્રાહકોમાં ઘટાડો થતો હોવાની રાવ નાસ્તા હાઉસના માલિક કરી રહ્યા છે.