યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજથી ઓન લાઈન દર્શન સુવિધા શરૂ કરાશે. દેવસ્થાન સમિતિ દ્વારા વેબ સાઈડ અને યુ ટ્યુબ મારફત શ્રદ્ધાળુઓ માટે દ્વારકાધીશ હાજરા હજૂર. દેવસ્થાન સમિતિનો મહત્વનો નિર્ણય. Dwarkadhish.org ઉપર લાઈવ દર્શન જોઈ શકાશે. કોરોના ઇફેક્ટનાં કારણે જગત મંદિરનાં પ્રવેશ સામાન્ય જનતાને માટે બંધ કરાયા હતા.