ચોંકાવનારા સમાચાર : કચ્છમાં માત્ર 7 માદા સારસ બચ્યાં છે
બિન્ની ઘાસના મેદાનમાં એકસાથે 300 સાંઢાની કતલ બાદ ગુજરાતની જનતાને બીજા ચોંકાવી દેનારા સમાચાર મળ્યા છે. કચ્છમાં માત્ર 7 સારસ માદા પક્ષી અસ્તિત્વમાં છે. કચ્છમાં કુલ સારસ પક્ષીઓની સંખ્યા માત્ર 150 જ બચી છે. કચ્છમાં સારસ પછી સાંઢાના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે. કચ્છના સાંઢાની પાકિસ્તાનમાં તસ્કરી થઈ રહી છે. તસ્કરી મામલે વન વિભાગ નહિ જાગે તો સાંઢા અને સારસ ખતમ થઈ જશે.