બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પ્રધાનમંત્રીનો આ બિન રાજકીય ઈન્ટરવ્યૂ લીધો છે આ મામલે પૂર્વ ચીફ સેક્રેટરી પી.કે.લહેરીએ પોતાના તેમના અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેના સંસ્મરણો યાદ કર્યાં હતા