જમ્મુ કાશ્મીરમાં 370 કલમ દુર થયા બાદ પાકિસ્તાનમાં બેઠકોનો દૌર શરૂ ,જુઓ વિગત
જમ્મુ કાશ્મીરમાં 370 કલમ દુર કરવાનો પાકિસ્તાનમાં વિરોધ,ભારતના વલણ બાદ પાકિસ્તાનમાં બેઠકોનો દૌર. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને બોલાવી ઉચ્ચસ્તરિય બેઠક. ભારત સાથેના સંબંધોને લઈને લેવાઈ શકાય છે નિર્ણય. વાઘા બોર્ડર, દ્વીપક્ષીય સંબંધો અંગે લઈ શકે છે નિર્ણય. ભારત સાથેના તમામ સંબંધો પૂર્ણ કરવા લઇ શકે છે નિર્ણય.