સંરક્ષણ મંત્રાલયનું મોટું નિવેદન, `પાક આર્મી જૈશનું સમર્થન કરે છે`
ભારતના સંરક્ષણ મંત્રાલયે નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાનની આર્મી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનું સમર્થન કરે છે.