પાકિસ્તાનની બે યુગલોએ રાજકોટ આવીને કર્યા લગ્ન
કાશ્મીરમાંથી કલમ 370 અને 35A રદ્દ થયા પછી ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવ ભર્યો માહોલ છે. તેવામાં પાકિસ્તાની બે યુવકોએ રાજકોટ આવીને લગ્ન કર્યા હતા. પાકિસ્તાનમાં હિન્દુઓને લધુમતિનો દરજ્જો આપવામાં આવે છે. જેને કારણે પાકિસ્તનમાં રહેતા મહેશ્વરી સમાજના લોકોને ધામધુમથી લગ્ન કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી અને આ જ કારણથી પાકિસ્તાની બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે.