મોદીના ભાષણ બાદ ભયભીત PM ઇમરાન આજે ટ્રમ્પ સાથે કરશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અમેરિકાના હ્યુસ્ટન (Huston)માં હાઉડી મોદી (Howdy Modi)માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની હાજરીમાં તેમના બાદ પોતાના ચિરપરિચિત અંદાજમાં ભાષણ આપ્યું. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિની સામે જ આતંકવાદને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે ભારતે હાલમાં જ જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં બાધા બની રહેલી કલમ 370ને હટાવી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન કદાચ આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાના છે.