કચ્છના હરામીનાળા પાસેથી 5 પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. BSFએ સર્ચ ઓપરેશન સમયે ફિશીંગ બોટ ઝડપી પાડી છે. આ બિનવારસી બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો છે. બિનવારસી બોટ મળતાં એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.