ગણેશોત્સવ નિમિત્તે પર્યાવરણના જતન માટે વિદ્યાર્થીનીઓએ શું આપ્યો સંદેશો? જુઓ `ગામડું જાગે છે`
વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાની સાથે પીઓપીની મૂર્તિનો ત્યાગ કરી ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તરફ લોકો વળી રહ્યાં છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને આ અંગેની શિક્ષા આપવામાં આવી રહી છે. આવી જ બનાસકાંઠાના પાલનપુરની શાળા છે જ્યાં વિદ્યાર્થિનીઓએ અનોખા ગણેશજી બનાવવાની સાથે સંદેશો પણ પાઠવ્યો છે.