પંચમહાલમાં એસ.ટી. બસ અને એસિડ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત
પંચમહાલ: એસ.ટી. બસ અકસ્માતનો મામલો: એસ.ટી. બસ ચાલકને ઝોકું આવી જતા એસિડ ભરેલા ટેન્કર પાછળ બસ ભટકાઇ હતી ત્યાર બાદ બસ રોડની બાજુમાં આવેલ ખાડામાં પડી. ટેન્કર ચાલકની સમયસૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી.