પંચમહાલના પ્રભારી મંત્રીએ કેમ લીધો જીલ્લા અધિકારીઓનો ઉધડો
પંચમહાલ: પંચમહાલના પ્રભારી મંત્રી પહોંચ્યા ઘોઘમ્બા સર્કિટ હાઉસ ખાતે, જિલ્લાના સૌથી અછતગ્રસ્ત ગામોની લેશે મુલાકાત.ઘોઘમ્બાના પદાધિકારીઓ,પાણી પુરવઠાના અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક. જિલ્લાના પીવા અને સિંચાઈનાં પાણીની સમસ્યા અંગે યોજાઈ સમીક્ષા બેઠક.જે ગામોમાં પાણીની સમસ્યા નથી તેવા ગામોનું અધિકારીઓ દ્વારા લિસ્ટ આપવામાં આવતા મંત્રીએ લીધો ઉધડો. યોગેશ પટેલે પાણી પુરવઠાના અધિકારીઓને આપ્યો ઠપકો. સ્થાનિકો અને મિડિયાની રજુઆત ના પગલે હવે લેશે ખરેખર અછતગ્રસ્ત ગામોની મુલાકાત.ભાણપુરા,ધનેશ્વર,કંકોડાકુઈ સહિત ઘોઘમ્બા તાલુકાના વિવિધ ગામોની લેશે મુલાકાત.