પંચમહાલ: કાલોલના જોડકા ગામ નજીકની કેનાલમાં ગાબડું. કેનાલમાં 20 ફૂટ જેટલું ગાબડુ પડતા ભારે નુકસાન થયું હતું.