જુઓ પંચમહાલમાં પ્રિ-મોનસૂન કામગીરીના શું છે હાલ
ચોમાસામાં વરસાદી પાણી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળતા હોય છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તંત્ર મોટું બજેટ ફાળવીને પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરે છે. પરંતુ પંચમહાલના ગોધરામાં કેટલાક વિસ્તારો એવા છે કે જે હજી પણ પ્રિ-મોનસુન પ્લાનની રાહ જોઈ રહ્યા છે.