પંચમહાલ જિલ્લાના છેવાડાના ગામના લોકો એક બ્રિજ બને તેવી માગ વર્ષોથી કરી રહ્યાં છે. બ્રિજ ન બનવાને કારણે ગામના લોકો આજે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.ત્યારે શું તે ગામની સ્થિતિ ચાલો જોઈએ આ અહેવાલમાં.