પાણીપત કાર્યક્રમમાં જુઓ ભાવનગરમાં પાણીની કારમી સ્થિતિ
ઉનાળાની ગરમીમાં માત્ર માનવ જ નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ પાણીને કારણે રઝળી રહ્યા છે. ભાવનગરના ગંગાજળિયા તળાવનું કામ ધીમી ગતિએ ચાલતા પક્ષીઓ પરેશાન થઇ રહ્યા છે.