પેપરલીક મામલે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. જે મુજબ, ચિલોડા સ્થિત એક હોટલમાં મિટિંગ થઇ હતી. ચિલોડામાં અંજલિ ઇન હોટેલમાં સમગ્ર કૌભાંડને કેવી રીતે પાર પાડવું તે આંગે મિટીંગ કરવામાં આવી હતી.