અમરેલી બેઠકનું કોકડું કોંગ્રેસ જલ્દી ઉકેલે તેવી શક્યતા..વિપક્ષ નેતા પરેશ ધાનાણી પર હાઈકમાન્ડ ઉતારી શકે છે પસંદગી..જીતી શકે તેવા ઉમેદવાર તરીકે પ્રથમ નજર ધાનાણી પર...