નારાયણ પટેલ અંગે પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, જુઓ શું કહ્યુ
પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ અંગે પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન કોઇપણ કાર્યકર પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કરે એ યોગ્ય નથી પક્ષ જે યોગ્ય હશે તે પગલાં ચોક્કસ લેશે, અમે નારાયણ પટેલને મનાવીશું એમણે પાર્ટી માટે ઘણું કર્યું છે એમણે એવું ન કરવું જોઇએ