અમદાવાદમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ બદલાવ થયો છે. કચ્છ , દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.