પાટણ શહેર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. પાટણ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ લાલેસ ઠક્કરને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. 24-1-2020ની પાલિકાની સામાન્ય સભામાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.