પાટણ: ભાજપના નેતાનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ
પાટણ: વધુ એક ભાજપ નેતા નો હવા માં ફાયરિંગ કરતો વીડિયો થયો વાયરલ થયો છે. પાટણમાં સોસિયલ મીડિયા વીડિયો થયો વાયરલ. જાહેર જનતાની વચ્ચે હવા માં બે વખત કર્યું ફાયરિંગ. હારીજ શહેર ભાજપના મહામંત્રી અને એપીએમસીના ડિરેકટર છે આર કે.ઠાકોર. બે નાળ વાળી બંદૂક થી હવામાં કર્યું ફાયરિંગ.