પાટણ જિલ્લા માં ભારે વરસાદ બાદ કમોસમી માવઠું થવાના પગલે ખેડૂતો ની હાલત દયનિય દશામાં મુકાઈ જવા પામી છે તેવામાં એરંડા ના માલના પણ પોષણક્ષમ ભાવો ના મળતા ખેડૂતો મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યા છે ત્યારે સરકાર દ્વારા એરંડા ના માલ ની ટેકા થી ખરીદી કરે તે બાબતે ખેડૂતોએ પાટણ ના કૉંગ્રેસ ના ધારાસભ્ય કિરીટ પટેલ ને રજુઆત કરતા ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને પત્ર લખ્યો છે.