પાટણની એક 35 વર્ષીય મહિલાએ સચિવાલય ગેટ સામે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સવિતાબેન હર્ષદભાઈ પટેલ નામની મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાટણ ખાતે 1 વર્ષ પેહલા કરેલ બળાત્કારની ફરિયાદનો યોગ્ય ઉકેલ નહીં આવ્યો હોવાને લઇ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાંજ મહિલાને સીવીલ હિસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાઈ હતી.