આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સરકાર પર આકરા આક્ષેપ કરીને લોકોની મુશ્કેલી વિશે વાત કરી હતી.