રાજકોટમાં સીંગતેલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે 20 રૂપિયાના ઘટાડા બાદ આજે 10 રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબાના ભાવ 1810 થયા, આગામી દિવસોમાં હજુ ભાવ ઘટશે. મગફળીના પુષ્કળ ઉત્પાદનના પૂર્વ અનુમાનને લઈ તેલના ભાવ ઘટી રહ્યા છે.