રાજ્યમાં ફરી હેલ્મેટ ફરજિયાત કરવા મુદ્દે જાણો શું કહેવું છે સુરતવાસીઓનું
ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કરવા બદલ ઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર આજે સુનાવણી હાથધરવામાં આવી છે જેમાં હાઇકોર્ટે સરકારને નોટીસ ઈશ્યુ કરી છે એફિડેવિટ રજુ કરવા આદેશ કર્યો છે. ત્યારે આ મુદ્દે સુરતવાસીઓનું શું કહેવું છે જાણો અમારા ખાસ અહેવાલમાં...