જુઓ અમદાવાદ અને આણંદમાં યોગ દિવસ પૂર્વે શું છે માહોલ
યોગ દિવસ પહેલા અમદાવાદની કેલોરેક્ષ પ્રી સ્કુલના 100 થી વધારે બાળકોએ યોગ કર્યા. 21 આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. જેની ઉજવણી કરવા માટે બાળકોએ લકુલીશ યુનીવર્સીટીના પ્રશિક્ષકોના નિરક્ષણ અને માર્ગદર્શન હેઠળ યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકો મન અને શરીરથી તંદુરસ્ત રહે તે માટે યોગનું શિક્ષણ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને જ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.