સુરતમાં ઝડપાયા દારૂની મહેફિલ માણતા લોકો
સુરતના ભટાર વિસ્તારમાં આવેલી બતરા રેસ્ટોરન્ટમાં દારૂની મહેફિલ માણતા 12 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ લોકોની કરી અટકાયત કરી છે અને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.