વાઘા બીટિંગ રિટ્રીટ સેરેમની : લોકોનો ઉત્સાહ ચરમસીમાએ
વાઘા બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. લોકોના ઉત્સાહને જોતા જવાનોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. જવાનોએ પોતાના કમદતાલથી પાકિસ્તાની જવાનોને લલકાર્યા હતા. જવાનોએ રાષ્ટ્રીય ધ્વજને સન્માન સાથે ઉતાર્યો હતો. આ દરમિયાન જવાનોની પરેડ જોઈ લોકોએ ભારત માતાની જયના નારા બોલાવ્યા હતા.