પંચમહાલમાં પાનમ નદી પર બ્રિજની ડિમાન્ડ કરવામાં આવી છે. આ બ્રિજ વગર લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.