આજે અમે જે ગામની વાત કરી રહ્યાં છીએ તેને દુનિયાની સૌથી હોન્ટેડ પ્લેસ માનવામાં આવે છે. આ ગામ મોસ્ટ હોન્ટેડ પ્લેસ માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ છે.