કોણે બનાવ્યા ચોકલેટમાંથી ઈકો-ફ્રેન્ડલી ગણેશજી? જુઓ `ગામડું જાગે છે`
ગણેશોત્સવના પડઘમ વાગી રહ્યાં છે. પ્લાસ્ટર ઑફ પેરીસની પ્રતિમાઓની ભરમાર વચ્ચે પર્યાવરણ પ્રત્યે સજાગ લોકો માટીની ‘ઈકો ફ્રેન્ડલી’ પ્રતિમાઓનું આગોતરું બુકિંગ કરાવી લીધું છે. તમે માટી, પેપર, કાપડ અને નારિયેળની છાલના ગણેશજી જોયા અમે તેમને ચોકલેટના ગણેશજીની વાત કરવાના છીએ. ક્યાં થશે ચોકલેટના ગણેશજીનું સ્થાપન જોઈએ આ અહેવાલમાં..