અરૂણ જેટલીએ દત્તક લીધેલાં કરનાળી ગામમાં છવાયું શોકનું વાતાવરણ
ભારતના પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા અરુણ જેટલીનું નિધન થયું છે. ત્યારે આદર્શ ગામ હેઠળ તેમણે દત્તક લીધેલા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલ કરનાળી ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. આ ગામના વિકાસમાં તેમણે કોઈ કચાશ બાકી નથી રાખી. પરંતુ બીજી બાજુ તેઓએ કરોડો રૂપિયાના ખર્ચે ગામમાં બનાવેલ સ્પોર્ટસ સ્ટેડિયમ આજે પણ તેઓના ઉદ્ઘાટનની વાટ જોઈ રહ્યું છે.