અંબાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
ભાદરવી પૂનમ હોઈ ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર થયો છે. આવતીકાલથી એટલે કે 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી નવો આરતી અને દર્શનનો નવો સમય યથાવત રહેશે. યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે 8 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે અને આ વર્ષે મેળામાં 25 થી 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચશે.